તારાઓની ટક્કરથી બ્રહ્માડમાં થતાં સોના-ચાંદીના રહસ્ય પરથી પડદો ઉઠ્યો

0
232

વાશિંગ્ટન,તા.૧૭
બ્રહ્માંડ રહસ્યોથી ભરપુર છે. આ રહસ્યોને સમજવામાં લાગેલા લોકોની સામે હરપલ નવી નવી જાણકારી મળે છે જે સૌને ચોંકાવી દે છે. ગયા વર્ષે જાણવા મળ્યુ હતુ કે બ્રહ્માંડમાં આપણાથી ખુબજ દુરના અંતર પર તારાઓની ટક્કરથી ત્યાં મોટા ધડાકાઓ થાય છે, જેનાથી ત્યાં સોનું, પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓ વિખેરાય છે. હવે તેનું કારણ નાસા વૈજ્ઞાનિકોને સમજમાં આવ્યુ.
નાસાના વૈજ્ઞાનિકો અનુસાર આવા મોટા ધડાકાઓનું કારણ કિલોનોવાને માનવામાં આવે છે. આ ચમકદાર ફ્લૈશવાળા ધડાકાઓ રેડિયોએક્ટીવ લાઈટની સાથે થાય છે. આ ધમાકાનું કારણ યૂનિવર્સમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ અને યૂરેનિયમ જેવી ધાતુઓ યૂનિવર્સમાં ફેલાય છે. જા કે આ બધપ પૃથ્વીથી ખુબજ દુરના અંતરે થતુ હોય છે.
જણાવી દઈએકે આ વૈજ્ઞાનિકો GRB૧૫૦૧૦૧B ઓબ્જેક્ટ શોધી રહ્યા છે. જે આ દર્શાવશે કે જે ખુબજ સામાન્ય છે. જેની પહેલા ય્ઉ૧૭૦૮૧૭ને ૨૦૧૭માં શોધી લેવામાં આવશે. જેમાં ન્યૂટ્રોન સ્ટાર મર્જર થયુ છે. આત્યાર સુધીમાં આ ખગોળ ભૌતિકી નવા અધ્યાય સમાન માનવામાં આવે છે.
પણ હવે વૈજ્ઞાનિકોને સમજમાં આવી ગયુ છે આ ઇવેન્ટમાં જેટલું સામાન્ય લાગી રહ્યુ છે એ એનાથી પણ સામાન્ય છે. આ તમામ GRB૧૫૦૧૦૧Bની શોધથી સ્પષ્ટ થાય છે.
GW૧૭૦૮૧૭ અને હવે શોધવામાં આવેલ GRB૧૫૦૧૦૧Bની નવી સમાનતા મળી રહી છે. એક અભ્યાસ મુજબ બંને અલગ ઓબ્જેક એક બીજા સાથે જાડાવાથી આ ધમાકો થાય છે. ગામા વિસ્ફોટ થવાથી તેજ રોશની જાવા મળે છે. જેમાંથી તેજ નીલી લાઈટો નીકળે છે. બંને ઓબ્જેક્ટ એક જ ગેલેક્સીમા પણ હોઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY