તહેવારોમાં રોકડ, હિરા, ઘરેણા સહિતના જાખમ અંગે સુરત પોલીસ દ્વારા સુરક્ષા માર્ગદર્શન

0
36

સુરત, તા. ૧૩
વરાછા મીનીબજાર ખાતે સૌરાષ્ટ્ર પાટીદાર ભવનમાં હરિકૃષ્ણ હોલમાં સુરત ડાયમંડ એસો. અને સુરત શહેર પોલીસી વિભાગ દ્વારા સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કવરામાં આવ્યું હતુ઼. જેમાં કારખાનેદારો, સેફવોલ્ટ એસો. સહિત ૪૦૦થી વધુ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતીïના જણાવ્યા અનુસાર આજે સવારે દસ વાગે મીનીબજાર સૌરાષ્ટ્ર પાટીદાર ભવન ખાતે સુરક્ષા જાગૃતિ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે સંયુકત પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આર.એલ સોલંકી, વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ અને મહિધરપુરા પોલીસ ઈન્સ્પેક્ટરો, હાજર રહ્ના હતા. દિવાળીના તહેવારમાં રોકડ રકમ, સોના-ચાંદી- હિરાના દાગીના વગેરેનું જાખમ કેવી રીત સાચવવુ કેવી તકેદારી રાખવી ચોર-લૂંટારૂઅોથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘટના ન બને તે માટે શું કરવું અને ઘટના બન્યા બાદ શું કરવું તે અંગેની સમજ આપવામાં આવી હતી. સુરક્ષા જાગૃતિ માર્ગદર્શન શિબિરમાં સેફ ડિપોઝીટ વોલ્ટ, બિલ્ડિંગ એસો. હિરા કારખાના માલિકો, ાંગડીયા પેઢીના અગ્રણીઅો સહિત ૪૦૦થી વધુ લોકો હાજર રહ્ના હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY