રાજપીપળા ના મુખ્ય માર્ગ પર દિવાળી ની ઘરાકી માં ટ્રાફિક જામ ના દ્રશ્યો ,સફેદ ટાવર સહીત ના મુખ્ય માર્ગો પર ચક્કાજામ છતાં પોલીસ હાજર જોવા ન મળતા આડેધડ વાહનો ઘૂસાડતાં ટ્રાફિક જામ દિવાળી ની ખરીદી માટે બજાર માં ભારે ભીડ અને માર્કેટ રોડ પર દબાણો થતા ટ્રાફિક સમસ્યા વધુ વકરી હોવાથી કલાકો જામ જોવા મળતા ઇમર્જન્સી દર્દી માટે એમ્બ્યુલન્સ પસાર કરવી પણ મુશ્કેલ થઈ પડે એવી સ્તિથી નું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું પોલીસ હાલ દિવાળી ના તહેવાર માં ચાર રસ્તાઓ પર બંદોબસ્ત મૂકી કડક પાલન કરાવે એ જરૂરી બન્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




