ત્રાસવાદી સોફ્ટ ટાર્ગેટની શોધમાં : અહેવાલમાં દાવો

0
47

શ્રીનગર,તા. ૧૦
જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલઆઉટથી ભયભીત થયેલા અને પરેશાન થયેલા આતંકવાદીઓ હવે રાજ્યમાં સોફ્ટ ટાર્ગેટ શોધી રહ્યા છે. આતંકવાદીઓ હવે એકલી વ્યÂક્તને શોધીને ટાર્ગેટ બનાવી રહ્યા છે અથવા તો નાગરિકોના ઘરમાં ઘુસીને ધાકધમકી આપી રહ્યા છે. આ આતંકવાદીઓની યોજના કોઇપણરીતે લોકોમાં દહેશત ફેલાવવાનો છે. રાજ્યમાં આતંકવાદી લીડરોના ખાત્મા બાદ ત્રાસવાદીઓ મોટા ટાર્ગેટ પર કામ કરી રહ્યા નથી. હવે સોફ્ટ ટાર્ગેટ શોધી રહ્યા છે. છેલ્લા એક દોઢ મહિનાના ગાળામાં ધ્યાન આપવામાં આવે તો હાલત કફોડી બનેલી છે. ત્રાસવાદીઓ એવા લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે જે સુરક્ષા ઘેરામાં નથી. રમઝાનના ગાળા દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ત્રાસવાદીઓએ પરિÂસ્થતિનો લાભ લઇને સ્થાનિક લોકોમાં ભય ફેલાવવાના પ્રયાસો કર્યા હતા. અપહરણ કરીને હત્યાના બનાવો પણ બન્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY