હવે ટ્રેનથી જઇ શકશો યુએઈ, પાણીની અંદર ચાલશે હાઇસ્પીડ ટ્રેન

0
24

ન્યુ દિલ્હી,તા.૨૯
અત્યાર સુધી, તમે ડ્રાઇવરો અને ફ્લાઇંગ કાર વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે પાણીમાં ટ્રેન ચલાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. આ ટ્રેનો મુંબઈથી યુએઈ (યુનાઈટેડ અરબ અમીરાત) ની મુસાફરી કરશે.
આ રેલ નેટવર્ક ૨૦૦૦ કિલોમીટરથી ઓછું હશે. જા આવું થાય તો તમે પાણીની અંદર મુંબઈથી યુએઈ સુધી ટ્રેનની જઇ શકશો.
તેમ છતાં આ સફર માટે નહીં, પરંતુ બંને દેશોના હિતો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ રેલ નેટવર્ક સાથે, ભારત પાણીનો નિકાસ કરશે અને તેલની આયાત કરશે. આ બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત બનશે. ભારત યુએઈથી તેલ આયાત કરશે અને બદલામાં નર્મદા નદીના પણીનો નિકાસ કરશે.
એવુ નથી કે આ પાણીની અંદર ચાલનારી પહેલી ટ્રેન હશે. આ પહેલા પણ ચીન પણ પાણીની અંદર ચાલનારી ટ્રનથી, રશિયા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્‌સને જાડવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે.
આ ઉપરાંત ભારત પણ અમદાવાદથી મુંબઇ વચ્ચે પાણીની અંદર ચાલનારી હાઇસ્પીડ ટ્રેન બનાવવા પર કામ કરી રહ્યું છે જે ૨૦૨૨ સુધી પૂરુ થઇ જશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY