ફિલ્મ ગોલ્ડમાં પહેલી વખત અભિનેતા અક્ષય કુમાર અને મૌની રોય સાથે જોવા મળશે. ફિલ્મમાં મૌની ઉપરાંત ટીના દત્તા અને વિનીત કુમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ગોલ્ડ સત્ય ઘટના પર આધારિત છે જેમાં વર્ષ ૧૯૪૮ દરમિયાન લંડનમાં થયેલી ઓલિમ્પિયાડ રમતોને રજૂ કરાશે. આઝાદ ભારત બન્યા બાદ દેશે પહેલીવાર ઓલિમ્પિક પદક પર જીત હાંસલ કરી ભારતની શાન વધારી હતી. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"