ભારત અને અમેરીકા વચ્ચેનો વેપાર ૧૪૦ અરબ ડોલર સુધી પહોંચશે

0
58

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરીકા વચ્ચેનો વેપાર આ વર્ષે ૧૪૦ અરબ ડોલર સુધી પહોંચી જશે. વર્ષ ૨૦૧૬માં ભારત અને અમેરીકા વચ્ચે ૧૧૮ અરબ ડોલરનો વેપાર હતો જે છેલ્લા વર્ષમાં ૧૪૦ અરબ ડોલર સુધી પહોંચી જશે તેમ માનવામાં આવે છે. ભારત-અમેરીકા રણનીતિ તેમજ ભાગીદારી ફોરમ(યૂ.એસ.આઈ. એસ.પી.એફ)એ આ અનુમાન વ્યક્ત કર્યું છે.

આ મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એના ઉચ્ચ અધિકારી પોતાના ભારતીય સમકક્ષ અધિકારીઓની સમક્ષ વાતચીતમાં ઉઠાવતા રહે છે. યૂ.એસ.આઈ.એસ.પી.એફના અધ્યક્ષ મુકેશ અધીએ કહ્યું હતું કે ભારતના વેપાર નુકસાનના મુદ્દા પર સક્રિયતાથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતનો અમેરીકા કંપનીઓ પાસે હજારો વિમાનોનો ઓર્ડર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY