એલસીબી પોલીસ, પુરવઠા વિભાગ, મામલતદાર સહિતની ટિમ દ્વારા હાલ કાર્યવાહી શરૂ

ખાદ્ય તેલમાં ભેળસેળ કરી મિસબ્રાન્ડેડ કરતા હોવાની આશંકા

મોટા પાયે લાખોની ગેરરીતિ અને છેતરપિંડી થતી હોવાનું અનુમાન
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




