વડોદરામાંથી બહાર આવ્યું બીટકોઇન કૌભાંડ, ૯ વેપારીઓના ૨૭૦ કરોડ ફસાયા હોવાની ફરિયાદ

0
9

વડોદરા,તા.૨૨
રાજ્યમાં ફરી એક વાર બીટકોઇન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના ૨૯૭ કરોડનું બીટકોઇન કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા શહેરાના ૯ જેટલા વેપારીઓના ૨૯૭ કરોડ રૂપિયા ફસાયા છે. આ સમગ્ર મામલે વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સામે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આ કૌભાંડનો આંકડો અત્યાર સુધીના ગુજરાતમાં થયેલા મોટા ભાગાના કૌભાંડના આકંડા કરતા સૌથી મોટો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરાના ૯ જેટલા વેપારીઓ દ્વારા અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ, હેમંત ભોંરે સામે ફરિયાદ કરવામાં આવી છે. આ તમામ લોકોએ વેપારીઓને બીટકોઇનેને બદલે કૌભાંડ આચરીને ક્રીપ્ટોકરંસી આપી હતી. કૌભાંડ અંદાજે ૩૦ હજાર કરોડથી પણ મોટુ હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY