વડોદરા,તા.૨
વડોદરા એમએસ યુનિવર્સિટીમાં વિજિલન્સ ટીમે કામગીરી હાથ ધરી હતી. બોયઝ હોસ્ટેલમાં વિજિલન્સ અને પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તપાસમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં વિજિલન્સ અને પોલીસનું ચેકિંગ હાથ ધરાયું હતુ. તપાસમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા.
વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમ એસ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાને લઈ વિજિલન્સ અને સયાજીગજ પોલીસે બોયઝ હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. ગેરકાયદે રેહતા વિધાર્થીને વિજિલન્સ ઓફિસરે મેથીપાક ચખાડ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓ રહેતા હોવાની માહિતી મળતા વિજિલન્સ અને સયાજીગજ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ અને હોસ્ટેલમાં આકસ્મિક ચેકિંગ કર્યુ હતુ જેમાં ગેરકાયદે રહેતા અને હોસ્ટેલમાં જ અડ્ડો જમાવીને રહેતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આવા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





