પ્રજા ની બારેમાસ ખડેપગે સેવા કરતી વડોદરા પોલીસ પાંચ મહિના ના રજા ના પગાર માટે લમણે હાથ દઈ બેઠી ત્યારે અન્ય જિલ્લા ની શુ પરિસ્થિતિ?

0
261

ત્રણ કરોડ ના બાકી રજા પગાર માટે ગ્રાન્ટ નથી ફિક્સ પગાર ના જવાનો ની તકલીફ વધી
સરકારી કાર્યકર્મોમાં ને નેતાઓ ના બંદોબસ્ત માં તૈનાત રહેતા કોન્સ્ટેબલ.હેડ કોન્સ્ટેબલ.એએસઆઈ.તેમજ ફિક્સ વેતનદાર કર્મચારીઓ ને રજાનો પગાર આપતો હોય અને એ પણ પાંચ મહિનાથી બાકી હોય ત્યારે ખરેખર શરમ ની વાત છે.સરકારે વિચારવું રહ્યું કે નામના ખાતર પ્રોગ્રામ કરવા કરતાં આ પોલીસ કર્મીઓ ને પગાર ચૂકવવો સારો. આવીજ કાઈ વાત રીટાયર થયેલા પોલીસ કર્મીઓની છે છ મહિના થી સર્વિસબુક ભરવા ધક્કા ખાતા રીટાયર જવાન ના મન ની વેદના એટલે નથી સંભળાતી કે શિસ્ત ને વરેલ પોલિસ ક્યારેય અધિકારી કે ખાતા વિરુધ્ધ બોલતો સાંભળવા મળ્યો નથી.પણ હાલ ના સજોગો જોતા સરકાર સમયસર નહીં જાગે તો આ શિસ્ત પ્રેમી પોલીસ ગાંધીચીંધ્યા માર્ગે હક્ક ની લડાઈ લડે તો નવાઈ નઇ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY