વાગરા તાલુકાના રહિયાદ ખાતે આવેલ જી.એન.એફ.સી માં કામદારનું મોત નિપજ્યું.

0
434

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ખાતે આવેલ જી. એન.એફ.સી .લી ના પ્લાન્ટમાં મિસનેટ એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા એક કામદાર નામેં શબ્બીર,આઈ,પટેલ ઉંમર વર્ષ ૫૫ નાઓને સવારે કંપનીમાં કામ કરતો હતો તે દરમ્યાન અચાનક ચક્કર આવતાં અને ઉભો ઉભો નીચે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.જે અંગેની જાણ દહેજ પોલીસ મથકે કરતાં પોલીસ દ્રારા હાલમાં તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ડેથબોડીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર પ્રકાશ મેકવાન
9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY