એસપીસી અંતર્ગત વાલી સંમેલન પેલેસ ખાતે યોજાયું

0
196

જંબુસર:

જંબુસર તાલુકાના બેડજ પ્રાથમિક કુમાર શાળા ખાતે બેડજ પીએસઆઈની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસી કાર્યક્રમ હેઠળ વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસી કાર્યક્રમ હેઠળ વખતો વખત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે વેલજી આઇની અધ્યક્ષતામાં પ્રાથમિક કુમાર શાળા ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું સ્ટુડન્ટ પોલીસ કેડેટ અત્યારથી જેટલા બાળકોને પરેડ કસરત સ્વરક્ષણ સહિત આઉટડોર ઇન્ડોર શિક્ષણ આપવામાં આવે છે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે એસપીસી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો એસપીસી દ્વારા બાળકોને પાયામાંથી ટ્રેનિંગ આપવામાં આવે છે સમાજમાં છોકરા છોકરીઓનો ભેદભાવ રાખવામાં આવે છે ત્યારે એસીસીમાં સમાન ગણવામાં આવે છે આ યુનિફોર્મ દ્વારા દેશભક્તિ દેશ સેવા શું છે તે અંતર્ગત શિક્ષણ આપવામાં આવે છે ભવિષ્યમાં સારા નાગરિક બનવા માટેનો કાર્યક્રમ છે પોલીસ તંત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેવી સવિસ્તાર જણાવવામાં આવ્યું હતું પોલીસ અને પ્રજા મિત્ર બને તે માટે એસપીસી કાર્યક્રમ શરૂ કર્યો હતો બાળકોમાં સંસ્કાર સિંચન કરવાની જરૂર છે બાળકોમાં શિસ્ત સહિત અનેક ગુણો આવે છે તેમ ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં બેડજ ગામના સરપંચ આચાર્ય પોલીસ સ્ટાફ સહિત એસપીસીના બાળકો વાલી ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY