વાલિયા ના તુંણા ગામે આંગણે બાંધેલી વાછરડી નું દીપડાએ મારણ કરતા ગામ માં ભય નો માહોલ

0
929

વાલીયા તાલુકાના તુણા ગામ ના વતની યોગેન્દ્ર સિંહ રાણા ખેતી અને પશુપાલન પણ કરે છે. જેઓ એ ઘરના આંગણે વાછરડી બાંધેલ હતી તે સવારના વહેલી પરોઢે દીપડા એ વાછરડી નું માંરણ કરી ઘસડી ગયો હતો તેની શોધખોળ કરતાં કીમ નદી પાસેથી મૃત વાછરડી મળેલ આ અંગે પશુપાલન નેત્રંગ વનવિભાગને જાણ કરી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી વાલિયા પંથકમાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડુતો પર દીપડાની હુમલાઓની ઘટના પણ ચર્ચા માં છે. ત્યારે તુણા ગામમાં દીપડાએ વાછરડી નો શિકાર કરતા આજુબાજુ ના ગામલોકો ભયભીત બન્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY