વલસાડ, તા.૨૬
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અચ્છા.રી ગામે નવીનગરી દમણગંગા નદીના પાણીમાં ડુબી જવાથી તણાઇ આવી મરણ પામેલ અજાણ્યાછ બાળકની લાશ મળી આવી છે. જેની કોઇ ઓળખ થયેલ નથી. મરણ પામેલ બાળકની ઉંમર આશરે ૧૩ થી ૧૫ વર્ષ, શરીરે પાતળો બાંધો, રંગે શ્યાનમ, તેણે લાલ કલરનો અંડરવિયર પેહરેલ છે. જેના નામ ઠામની ખબર નથી. મરણ જનાર બાળકના વાલીએ પોલીસ સબ ઇન્સણપેકટર, ભીલાડ પોલીસ સ્ટે.શનનો સંપર્ક સાંધવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




