લોન બાકીદારોની રૂ.૨૫ કરોડની મિલ્કતો જપ્ત લઈ કબજો બેંકોના હવાલે કરવા હુકમ

0
7

વલસાડ કલેક્ટરની સરફેસી એક્ટ હેઠળ કડક કાર્યવાહીથી લોન બાકીધારકોમાં ફફડાટ
વલસાડ, તા.૧૩

હાલના સમયમાં નેશનાલાઇઝ તેમજ સરકારી બેંકો અને વિવિધ ફાઇનાન્સય કંપનીઓ દ્વારા અપાતી વિવિધ પ્રકારની લોન બાકીદારો દ્વારા નિયત સમયમર્યાદામાં ભરપાઇ ન થવાથી બેંકોનો એન.પી.એ. રેશિયો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેવા સમયે વલસાડ જિલ્લામાં પણ બેંક ઓફ બરોડા, ઇન્ડિાયન બેંક, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિજયા, દેનાબેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિમયા, ઓરીએન્ટંલ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, શ્રી રામ સીટી યુનિયન ફાઇનાન્સફ, એસ્પાયર હોક ફાઇનાન્સં લી., આઇ.ડી.બી.આઇ. બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રન, સ્ટે ટ બેંક ઓફ ઇન્ડિપયા, આંધ્ર બેંક, એકસીસ બેંક, ટાટા કેપીટલ હાઉસિંગ ફાઇનાન્સ?, આવાસ ફાઇનાન્સડ, રીલાયન્સજ હોમ ફાઇનાન્સઅ તથા ઝોરેસ્ટી?યન કો.ઓ.બેંક-સુરત વગેરે બેંક / ફાઇનાન્સ? કંપનીઓ, ઔદ્યોગિક એકમો/ ટ્રેડિંગ કંપનીઓ તથા અન્યમ ઇસમોને આપેલી લોનની રકમ ભરપાઇ ન થવાથી ઉક્ત- બેંકોએ ધી સીકયુરીટાઇઝેશન એન્ડસ રીકન્ટ્ર અ કશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્‌સ એન્ડે એન્ફો ર્સમેન્ટી ઓફ સીકયુરીટી ઇન્ટ રેસ્ટ એક્ટલ-૨૦૦૨ (સરફેસી એકટ)ની કલમ-૧૪ હેઠળ મોરગેજ કરેલી મિલ્કટતનો કબજો મેળવવા દરખાસ્તર કરવામાં આવી હતી. આવી કુલ ૪૨ દરખાસ્તો?માં જિલ્લા મેજિસ્ટ્રેએટ સી.આર.ખરસાણે બેંકનો લોન ન ભરનાર ઔદ્યોગિક એકમો જેવા કે, આલોક ઇન્ડવસ્ટ્રીએઝ-ફણસા, મે.શુભમ એન્જિસનિયરિંગ-વા૫ી મે. પૂજવ ટ્રેડિંગ એન્ડમ કું.-સેલવાસ, મે. સાંઇ પરિવહન-સેલવાસ, મે. એંજલ મલ્ટી?પ્લાનસ્ટિ પ્રા.લી., મે. ગેમ મલ્ટી પ્લેક્ષ-વાપી, મે. ક્રિષ્ના. એન્ટારપ્રાઇઝ-સૂરત તથા મે. વીવાયકે ઇન્ડ?સ્ટ્રીઝ-દમણ જેવા ઔદ્યોગિક એકમો-ટ્રેડિંગ કંપનીઓની કુલ રૂ.૨૫ કરોડની મિલકતો જપ્તગ કરી તેનો કબજો બેંકોને સોંપવા સંબંધિત મામલતદારોને હુકમો કરવામાં આવ્યોજ છે. આમ વલસાડ જિલ્લા કલેક્ટ ર સી.આર.ખરસાણની સરફેસી એક્ટધ હેઠળ કડક કાર્યવાહીથી બાકી લોનધારકોમાં ફફડાટ ફેલાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY