સાંજના ચાર વાગ્‍યા સુધીમાં વલસાડમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો

0
18

વલસાડ જિલ્લામાં તા.૨૫/૦૬/૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૬૩ મી.મી., પારડી તાલુકામાં ૪૩ મી.મી., વાપી તાલુકામાં ૫૬ મી.મી., ઉમરગામ તાલુકામાં ૨૦૫ મી.મી., ધરમપુર તાલુકામાં ૫૮ મી.મી. અને કપરાડા તાલુકામાં ૯૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૧૪૩ મી.મી., પારડી તાલુકામાં ૧૮૧ મી.મી., વાપી તાલુકામાં ૧૯૩ મી.મી., ઉમરગામ તાલુકામાં ૪૪૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૧૦ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૫૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

જ્‍યારે તા.૨૫મી જૂનના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં વલસાડ તાલુકામાં ૨૩૬ મી.મી., પારડી તાલુકામાં ૨૦૨ મી.મી., વાપી તાલુકામાં ૧૯૪ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૮૫ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૦૮ મી.મી. અને કપરાડા તાલુકામાં ૯૨ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY