વલસાડના કુખ્યાત બુટલેગર સચિન ઠાકરેની ધરપકડ

0
82

વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા વોન્ટેડ બુટલેગર સચિન ગોવિંદ ઠાકરે રહે વાપી, સુથારવાડ, પાંચ આબા અને તેમના બે સાગરિતો ગુલાબ શ્રીકાંતગીરી અને વિષ્ણુ રાજપૂતને ગતરોજ વલસાડ રૂરલ પોલીસની એક ટીમે ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બુટલેગર સચીન વલસાડ સીટી પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY