વનિયરે ત્રણ બચ્ચા ને જન્મ આપ્યો : વન વિભાગે સુરક્ષિત અભિયારણ માં મૂકીઆવાશે
રાજપીપળા
રાજપિપલાના નવાપરા વિસ્તારમાં જંગલ વિસ્તાારમાં થી એક વનિયર આવીગયું હશે જે એક બંધ મકાનમાં ઘૂસી જતા બંધ મકાનમાં રહી ને માદા વનિયરે ત્રણ બચ્ચા ને જન્મ આપ્યો જેથી ચહેલ પહેલ વધતા સ્થાનિક લોકોને ખબર પડી, જોયું તો બિલાડી જેવું કદાવર મોટું જાનવર જોઈ લોકો ફાફળી ઉઠ્યા, વન વિભાગને જાણ કરતા રાજપીપલા વન વિભાગને ચાર વનિયર પ્રાણી માળી આવ્યા જેને વન વિભાગે સુરક્ષિત અભિયારણ માં મૂકીઆવાશે.

નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, અને નર્મદા ના જંગલોમાં એનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, એજ રીતે બિલાડી જાતિમાં ગણાતું પ્રાણી એટલે વનિયર જે પ્રાણી આજે લુપ્ત છે, જે આશરે 40 વર્ષ પહેલા આ પ્રાણી માનવ વસ્તીમાં જોવા મળતું હતું, જેનો મુખ્ય ખોરાક ગોળ ગણાવાવમાં આવે છે, આજે 40 વર્ષ પહેલા નર્મદા જિલ્લાના ગામડાઓમાં રાત્રી સમયે જ્યાં ગોળ બનાવવામાં આવતો ત્યાં જોવા મળતા હતા. આજે રાજપીપલા શહેર ના એક નવાપરા વિસ્તાર ના એક બંધ મકાન માંથી 5 જેટલા વણિયાર જોવા મળતા સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો. અને વનવિભાગ ને જાણ કરતા વનવિભાગ નીટીમ દ્વારા ભારે જહેમત બાદ 5 વણિયાર ને પકડી પાડ્યા હતા અને આ વનિયર ને આજે 40 વર્ષ બાદ સ્થાનિકો એ જોતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






