વાપીના ચણોદમાં નોકરીએ જાઉ છું કહી પપ્પુકુમાર દ્વારકાસિંઘ ગુમ

0
79

વાપી તાલુકાનો ચાણોદ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારનો યુવક ગુમ થતા પરિવારજનોએ વાપી ડુંગરા પોલીસ મથકમાં ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ના ચાણોદના મણિનગર ખાતે દિનેશભાઇની ચાલમાં રહેતા પપ્પુકુમાર ઘ્વારકાસિંહ ગત તારીખ ૧૪/૧/૨૦૧૮ ના રોજ એક કલાકે નોકરી પર જવાનું કહી ગયા બાદ ઘરે પરત આવ્યો ન હતો પરિવારજનો એ તેની કંપની સહિત સંબંધીત વિસ્તારમાં શોધખોળ કર્યાબાદ નહીં મડી આવતા વાપીના ડુંગરા પોલીસમથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુમ થનાર યુવક હિન્દીભાષા જાણે છે અને તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થાય તો ડુંગરા પોલીસમથકમાં સંપર્ક કરવા સૂચન કરાયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY