ચલા- વાપી ખાતે જગન્નાથ યાત્રાની મુલાકાત લેતા આદિજાતિ રાજ્યહ મંત્રી રમણલાલ પાટકર

0
50

માહિતી બ્યૂરોઃ વલસાડ :
વલસાડ જિલ્લાના ચલા-વાપી ખાતેથી નીકળેલી જગન્નાથ યાત્રાની મુલાકાત વન અને આદિજાતિ વિભાગના રાજ્યતકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે લીધી હતી. મંદિરના પૂજારી પ્રિયતમ દાસે મંત્રીનું સ્વાષગત કર્યું હતું. આ અવસરે મંત્રીએ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા અને સૌને ચેટીચાંદ, ગુડી પડવો અને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છા્ઓ પાઠવી હતી. આ રથયાત્રા ચલા-અજીતનગર ગ્રાઉન્ડતથી નીકળી વાપી શહેરમાં ફરશે. જગન્નાલથ રથયાત્રામાં શાસ્ત્રસ્વરૂપ પ્રભુજી, વાપીના શહેરીજનો ઉપરાંત અનેક ભાવિકભક્તીજનો હાજર રહયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY