બાળકીની હત્યા સંદર્ભે લીંબાયત પોલીસ દ્વારા અનેક લોકોની પૂછપરછ

0
12

સુરત, તા. ૧૬
ગોડાદરામાં ગતરોછજ માસૂમ બાળકોની હત્યા કરાયેલા લાશ મળી આવી હતી. આ ઘટના જે મકાનમાં બની તે મકાનનો ભાડૂઆત તેમજ મકાન માલિકને લીંબાયત પોલીસ મથકે બોલાવીને તેઅોની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી અનિલ જાધવની ઝીણામાં ઝીણી વિગત મેળવી તેના માતા-પિતા સંબંધીઅો અને વતનની માહિતી મેળવવામાં આવી રહી છે અને આ માહિતી ક્રાઈમ બ્રાંચની જે ટીમ બિહાર ગઈ છે તેને પહોંચાડવામાં આવી રહી છે. શહેર પોલીસના તમામ બ્રાંચો આરોપીને પકડવા માટે કામે લાગી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ આરોપીનો ફાઈલ ફોટો પણ મેળવીને તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY