વરીયાવમાં રીઝર્વ પ્લોટ પર તાણી દેવાયેલા ઝુંપડાઅો તોડી પડાયા

0
35

સુરત, તા.૬
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૫-૧૦-૨૦૧૮ના રોજ વરીયાવ વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ
નં.૩૬ વરીયાવ, ફા. પ્લોટ નં.૯૧ કે જે સુરત મહાનગરપાલિકાના પબ્લિક યુટિલીટી માટેના રીઝર્વેશનના હેતુ માટે ફાળવવામાં આવેલ છે. સદર રીઝર્વેશનના પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ તબેલા તથા તેને સંલગ્ન કાચા-પાકા તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ અને આશરે ૬૮,૬૦૫.૦૦ ચો.ફુટ જેટલો એરિયા ખુલ્લો કરી સુરત મહાનગરપાલિકાના પબ્લિક યુટીલીટીના હેતુ માટેના રીઝર્વેશનનો પ્લોટનો સંપૂર્ણ કબજા મેળવેલ છે.
સદર કામગીરી પિમ ઝોન રાંદેરના કાર્યપાલક ઈજનેરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર ઝોનના શહેરી વિકાસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY