ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી પ્રસાદનું નિવૃત્તિ વયે વિદાયમાન

0
19

સુરત, તા.૬
શ્રી પી.વી.પી.સી. પ્રસાદ ટાઉન પ્લાનિંગ વિભાગ ગાંધીનગર ઉચ્ચ કચેરીથી વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન, સમારંભ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તા.૨૯-૯-૨૦૧૮ના રોજ થયો હતો તથા સુરત ખાતે પણ તા.૨-૧૦-૨૦૧૮ના રોજ એમના સ્ટાફ તરફથી વિદાય શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે આર.પી. ગોહિલે, પુષ્પગુચ્છ, શાલ અોઢાડી સન્માન કર્યું હતું. બી.જી.ઉમરીગર, સી.એમ. વૈદ્ય, એ.કે. દેસાઈ, કિશોરભાઈ, ભગુભાઈ, નીરૂબેન, સેજલબેન કલ્પેશભાઈ યશ વગેરેએ હાજર રહી બહુમાન કયુ* હતું. એમનું નિવૃત્ત જીવન તંદુરસ્ત રહે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY