વરુણ ધવન સાથે પરણવા નતાશા છે અનસ્યોર

0
18

મુંબઈ,તા.૨૭
બોલિવૂડની બબ્બે ત્રણ ત્રણ હીરોઇનોનાં લગ્નોની વાત ચાલી રહી છે ત્યારે મોખરાના અભિનેતાઓમાં ગણાતા થયેલો વરુણ ધવનની નજીકના ભવિષ્યમાં લગ્ન કરે એવી કોઇ શકીયતા હાલ નજરે પડતી નથી એવું જાણવા મળ્યું હતું.
ધવન પરિવારની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે વરુણે તો બે ત્રણ વાર નતાશાને પૂછી જાયું હતું. આ બંને વચ્ચે છેલ્લાં છ વર્ષથી ડેટિંગ ચાલી રહ્યું છે. વરુણે પ્રપોઝ કર્યું પરંતુ ખુદ નતાશા પોતે સ્યોર નથી કે ફિલ્મી પરિવારમાં પોતાનો સમાવેશ થઇ શકશે કે કેમ ? વરુણના પિતા ડેવિડ ધવન પોતે સિનિયર ફિલ્મ સર્જક છે તેમ વરુણનો ભાઇ રોહિત પણ હવે તો પ્રસિદ્ધ ડાયરેક્ટર બની ચુકવ્યો છે.
આ વર્ષના આરંભે વરુણ પોતાના સ્વતંત્ર ફ્લેટમાં રહેવા ગયો હતો જેથી નતાશાને જુદા રહેવું હોય તો રહી શકે. પરંતુ નતાશાએ લગ્ન કરવાનો કોઇ ઉત્સાહ દાખવ્યો નહોતો. નતાશા કેમ ખંચકાટ અનુભવે છે એ વરુણને સમજાતું નથી. જા કે એ ધીરજ ધરીને બેઠો છે. બિનજરૃરી ઉતાવળ કરવામાં એ માનતો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY