ગાંધીનગર,તા.૧૯
આ વિધેયકની જાગવાઈઓ અધિનિયમિત કરવામાં આવે અને અમલમાં લાવવામાં આવે તો ધારાસભ્યો અને બીજા ઉચ્ચ અધિકારીઓને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થાંની સુધારેલી રકમને કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે રાજ્યના એકત્રિત ફંડમાંથી આશરે ૧૬ કરોડ ૫૨ લાખ ૭૫ હજારનો વધારાનો વાર્ષિક ખર્ચ થશે. જેમાંથી રૂપિયા ૧૦ કરોડ ૨૭ લાખ ૫ હજાર આવર્તક અને ૬ કરોડ ૫૦ લાખ અનાવર્તક પ્રકારનો ખર્ચ રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




