પરણીતાઓ દ્રારા વટ સાવિત્રી પૂજા કરાઈ….

0
214

ભરૂચ સહીત સમગ્ર ગુજરાત માં આજ રોજ પરણીતાઓ દ્રારા પોતાના પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રી નું વ્રત કરી વડ ની પૂજા કરવામાં આવી હતી.

ભરૂચ શહેર અને જિલ્લામાં પણ પત્નીઓ દ્રારા પતિ માટે લાંબા આયુષ્ય માટે વડની ફરતે દોરો વિટી જેટલું વડનું આયુષ્ય હોય એટલું તેમના પતિનું પણ આયુષ્ય વધે તે માટે વ્રત રાખી રાત્રે પૂનમ ના ચાંદના દર્શન કરી પતિની પૂજા કરી વ્રત છોડતી હોય છે.

ભરૂચ શહેર માં પણ અલગ અલગ જગ્યાઓ પર આવેલ ઘટાદાર વડ પાસે મોટી સંખ્યાઓમાં પત્નીઓ શણગાર સજી વડની પૂજા કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY