રાજકોટ,તા.૧૦
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ઇમિટેશન બજારમાં ૧૦ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે બી ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને ગણતરની કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આરોપીઓ પેઢીના કર્મચારી હોવાનું સામે આવ્યું હતું.
બે કર્મચારી બનાસકાંઠા તરફના છે. મોડી રાત્રે ૩ વાગ્યા પછી બે આરોપી દુકાન પાસે આવે છે, લોખંડનો સળિયા વડે દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી મોઢા પર બુકાની બાંધી અલગ અલગ ચીજવસ્તુની ચોરી કરતા નજરે પડી રહ્યાં છે, જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




