સુરત, તા. ૦૬
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી અસહૃય ઉકળાટ અને બફારાનો અનુભવ વચ્ચે ગરમીનો પારો સડસડાટ વધી રહ્ના છે બપોરે ૩૫ ડિગ્રી નોંધાઈ છે. સાંજ સુધી પારો ૩૮ ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે ન્યુનત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી અને અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયું હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૨.૨ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ-પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગત રોજ શહેરના અધિકત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું છે. આજે સાંજ સુધી ગરમીનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
ગતરોજ વાપી, વલસાડ અને કપરાડા તેમજ સેલવાસમાં વરસાદ થયા બાદ આજે સવારથી તડકો નીકળ્યો છે આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે સંભવિત વાવાઝોડાની અસરથી ભારે પવન ફૂ઼કાવા સાથે વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



