ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીની પટિયાલા કોર્ટે આદેશ આપ્યો છે કે ભાગેડુ ઉધોગપતિ વિજય માલ્યાની બેગલૂરુમાં સ્થિત સંપત્તી જપ્ત કરવામાં આવેશે. કોર્ટે આદેશ હ્લઈઇછના કાનૂનના ઉલ્લંઘનના એક મામલામાં આપ્યો છે. ભારતમાં પાછા આવવાની રાહ જાઈ રહેલા વિજય માલ્યા માટે એક આંચકો માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈ કે ૪ જાન્યુઆરી પટિયાલા હાઉસ કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો.
પટિયાલા હાઉસ કોર્ટે આદેશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક અરજી પર આપ્યો છે. ઈડ્ઢએ ફરિયાદ દાખલ કરી હતી કે વિજય માલ્યા પર ફેરા કાનૂનના ઉલ્લંઘનના મામલા બનાવ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિજય મલ્યાને સમન જાહેર કર્યો હતો. તેમના ઘર અને ઓફિસમાં નોટીસ લગાવી હતી અને ન્યૂઝ પેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. પરંતુ વિજય માલ્યા હાજર ન થયા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





