ફરિયાદ થાય તોજ ચેકીંગ કરે તો મોનીટરીંગ નું શુ?

0
59

 

ઝગડિયા જીઆઇડીસી ના કેમિકલ એકમો ને મોકળું મેદાન મળ્યું હોય તેમ અત્રે પ્રસ્તુત ફોટા માં પ્રસ્તુત છે ત્યારે ગુજરાત પોલ્યુશન વિભાગ ના ચેકીંગ ના લીરેલીરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે.ગામ લોકોએ રજુઆત કર્યા બાદ સફાળી જાગેલી જીપીસીબી ની ટીમે ઘોડા છૂટ્યા બાદ તબેલાને  તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

સલીમભાઈ પ્રકૃતિ સુરક્ષા મંડળ
+919427132246

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY