અલ્લાહની રઝામંદી માટે પુરા મહીના ના રોઝા રાખ્યા અને ઇબાદત કરીને મુસ્લિમોએ અેકબીજા ને ઇદ મુબારક પાઠવી ને ઇદની ખુશી મનાવી.
વિરમગામ શહેરમાં ઇદગાહ ખાતે તા.૧૬-૦૬-૧૮ ના રોજ સવાર થી જ વિરમગામ શહેર તથા આજુબાજુના ગામોમાંથી મુસ્લિમ બિરાદરો ઇદ ની નમાઝ પઢવા માટે ઉમટી પડ્યા હતા.
ઇદગાહ ખાતે ૯-૩૦ કલાકે ઈદની નમાઝ પરંપરાગત રીતે પઢાવવામાં આવી હતી.
હજારો મુસ્લીમભાઇ અો અે ઇદગાહ ખાતે નમાઝ અદા કરી હતી.
મુન્ના વ્હોરા વિરમગામ
મો. ૯૮૯૮૩૯૭૪૮૭.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



