ક્યાંક વિરાટ કોહલી તાનાશાહ ન બની જાય : માઈકલ બિયર્લી

0
13

લંડન,તા.૮
ભારતીય સુકાની વિરાટ કોહલી હંમેશા પોતાના આક્રમક વલણને લઈને ચર્ચામાં રહે છે. કોઈ ખેલાડી કેચ છોડે કે મિસફિલ્ડ કરે પર તેના ચહેરાના હાવભાવ જાવા લાયક હોય છે. તે એકદમ આક્રમક મુડમાં આવી જાય છે. હવે તેની આક્રમકતા પર ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ બિયર્લીએ સવાલ ઉઠાવ્યા છે. બિયર્લીએ કહ્યું હતું કે કેટલાક વિરાટ તાનાશાહ ન બની જાય. જા આમ થશે તો સારું થશે નહીં.
બિયર્લીએ કહ્યું હતું કે મને તેની રમત પસંદ છે. તે એક ઘણો હોશિયાર સુકાની છે અને જ્યારે મેદાન ઉપર રહે છે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન રમત ઉપર કેન્દ્રીત જ રહે છે. જાકે આ સાથે તે મેદાનમાં વધારે આક્રમક જાવા મળે છે. આવા સમયે મને આશંકા છે કે તે તાનાશાહ ન બની જાય.
બિયર્લીએ આગળ કહ્યું હતું કે કોહલીએ પોતાની અંદરની તે ક્ષમતા વિકસિત કરવી પડશે જેના દ્વારા તે ખેલાડીઓને સામાન્ય રીતે એ બતાવી શકે કે શું કરવાનું છે અને શું નહીં. જ્યારે તમે તાનાશાહ બની જાવ છો ત્યારે તમે બીજાની સલાહ સાંભળવાનું પસંદ કરતા નથી. તમે તાનાશાહની જેમ વર્તુણક કરો છો તો બીજા ખેલાડી તમારી સલાહ લેવાથી ડરે છે. જરૂર છે કે ટીમમાં ૧૧ સુકાની હોવા જાઈએ.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY