ન્યુ દિલ્હી,તા.૩૦
ઈ-કોમર્સ કંપની ઈન્ફીબીમ અવેન્યૂજના શેર ૭૦ ટકા ઉતરી ગયા. આ જાન્યુઆરી ૨૦૦૯ બાદ કોઈ પણ શેરમાં એક દિવસનું સૌથી મોટું નુકસાન છે. ૭ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ આઈટી કંપની સત્યમના શેરમાં ૮૩ ટકાનો કડાકો આવ્યો હતો. ઈન્ફીબીમના શેરમાં શુક્રવારે કડાકાથી તેના રોકાણકારોને ૯૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
ઈન્ફીબીમની માર્કેટ કેપ ઘટીને ૩૯૦૦ કરોડ રૂપિયા રહીં. ગુરૂવાર સુધી આ ૧૩,૧૦૫ કરોડ રૂપિયા હતું. શેર ૧૩૮.૭૫ રૂપિયા (૭૦.૨૪ ટકા)ના ઘટાડા સાથે ૫૦.૮૦ રૂપિયા પર બંધ થયો.
વોટ્સએપ મેસેજના કારણે કંપનીને આ મોટું નુકસાન ઉઠાવવુ પડ્યું. શુક્રવારે આ મેસેજ સકિયું
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



લેટ થયો કે ઈન્ફીબીમના કોર્પોરેટના ગવર્નન્સમાં ગોટાળો છે.
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફીબીમે પોતાની એક સબ્સિડિયરી કંપનીને વ્યાજમુક્ત અન અસુરક્ષિત લોન આપી છે. આ વાતનો ઉલ્લેખ હતો કે કંપનીના એક કો-ફાઉન્ડરને નાન પ્રમોટર બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે તેની પાસે મોટી સંખ્યામાં શેર છે.
ઈન્ફીબીમના સ્ટાક એક્સચેન્જે જણાવ્યું કે તે એનએસઆઈ ઈન્ફીનિયમ ગ્લોબલને લાંબા સમયથી અસુરક્ષિત લોન આપી રહી છે. એનએસઆઈ કંપની ઈન્ફીબીમની માલિકીની સબ્સિડિયરી છે.
ઈન્ફીબીમે કહ્યું કે તે સમયે-સમયે સ્ટાક એક્સચેન્જને માહિતી આપી રહી છે. કોઈ પણ એવી સૂચના છપાઈ નથી કે જેનાથી શેરમાં ઉતાર-ચઢાવ આવ્યાં હોય.
ઈન્ફીબીમના શેર માર્ચ ૨૦૧૬માં શેર બજારમાં લિસ્ટ થયુ હતું. શુક્રવારે પહેલા પણ તેમાં મોટો કડાકો આવ્યો હતો, પરંતુ ઈન્ટ્રા-ડેમાં શેર કિયારેક ૪૧ ટકાથી વધુ તૂટ્યો નથી. શુક્રવારે ઈન્ટ્રા-ડેમાં આ ૭૩ ટકા સુધી નીચે ઉતર્યો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



