સુરત, તા. ૦૨
આ એમડી અને સીઈઓની પુનઃ નિયુક્તિના વિષય પર સ્ટોક એક્સચેંજને ૧૯ સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલ યેસ બેîક લિમિટેડના વિજ્ઞપ્તિના સંદર્ભમાં છે.
સૌથી પહેલા યેસ બેîક લિમિટેડ બેંક પોતાના શેર ધારકોને સૂચિત કરવા માંગે છે કે બેંક અને તેના એમડી અને સીઈઓને બેંકના નિદેશક મંડળ (૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ નિર્ધારિત બેઠક), ભારતીય રિઝર્વ બેંક અને. અન્ય યોગ્ય શેર ધારકો દ્વારા ચોક્કસપણે નિર્દેશિત કરવામાં આવશે. બેંકનું મેનેજમેન્ટ પોતાના તમામ શેર ધારકોના હિતોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



