લખનઉ,તા.૨૧
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુરૂવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કાર્યક્રમમાં એક અલગ જ નજારો જાવા મળ્યો. લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કાર્યક્રમ દરમિયાન અચાનક જ વીજળી જતી રહી હતી. જેનાં કારણે યોગી આદિત્યનાથને થોડાક સમય માટે પોતાનું ભાષણ રોકવું પડ્યું હતું.
ફેડરેશન આૅફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન આૅફ ઈન્ડિયાની મીટિંગમાં મુખ્યંત્રી યોગી આદિત્યનાથ સ્ટેજ પર બોલવા માટે ગયા અને તેમનું ભાષણ શરૂ કર્યું. હજી તો યોગી આદિત્યનાથે લોકોને સંબોધિને તેમનું સ્વાગત કર્યું હતું અને એવામાં જ લાઈટો જતી રહી જેથી સમગ્ર હાલમાં અંધારપટ છવાઈ ગયો.
ત્યારબાદ થોડાક સમય સુધી રાહ જાયા બાદ પણ લાઈટો ન આવી ત્યારે યોગી આદિત્યનાથે લાઈટ ચાલ્યા જવાનું કારણ પૂછ્યું હતું. જા કે, પાછળથી જાણવા મળ્યું કે યુપી વીજળી વિભાગની જગ્યાએ જનરેટરથી વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




