યોગી તાજમહેલની સંભાળ રાખી શકતા ના હોય તો રાજીનામું આપો ઃ કેજરીવાલ

0
11

ન્યુ દિલ્હી,તા.૨૬
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કÌšં કે, જા તેમની સરકાર તાજમહેલની સંભાળવામાં સક્ષણ નથી તો તેમણે રાજીનામું આપવું જાઇએ.
અરવિંદ કેજરીવાલનું આ નિવેદન ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા તે સોગંદનામા પછી આવ્યું છે.
જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સ્મારકને કેન્દ્ર સરકારની વિરાસત દત્તક લેવાની યોજના હેઠળ લાવવામાં આવી શકે છે. આ યોજના હેઠળ ખાનગી અને જાહેર કંપનીઓની સેવાઓ વિરાસત સ્મારકની સફાઇ અને નાગરિક સુવિધા માટે લઇ શકાય છે..
કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું કે, ત્યારે એક કંપનીને મુખ્યમંત્રીની ખુરશી પણ દત્તક લેવા દો? જા ભાજપ એક સ્મારકની સંભાળ નથી રાખી શકતું તો, તેને રાજીનામું આપવું જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY