રાજપારડી જી.એમ.ડી.સી. ચારરસ્તા પાસે પોલીસ ટાઉનબીટ ચોકીનુ લોકાર્પણ

0
84

ઝઘડીયા,
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પ્રસંગે રાજપારડી જી.એમ.ડી.સી. ચારરસ્તા પાસે આવેલ મકાન  પોલીસ પબ્લિક – જી.એમ.ડી.સી નાં સહયોગથી રીનોવેશન કરાવી આજરોજ ઝઘડીયા પ઼ાંત અધીકારી વરુન બરનવાલાના હસ્તે ટાઉનબીટ ચોકીનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.
કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુ સર આ ટાઉનબીટ ગણા સમયથી જી.એમ.ડી.સી. ચારરસ્તા પાસે મકાન આવેલ હતુ પરંતુ તે મકાન ગણા સમયથી  પડતર પડી રહેતા રાજપારડી પોલીસ સ્ટેશન નાં પી.એસ.આઈ. પી સી. સરવૈયા ના સૂચનથી તેમજ અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક  એલ.કે.ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજપારડી ટાઉનબીટનુ ચોકીનુ લોકાપઁણ કરવામાં આવ્યુ. જેમાં ગામનાં અગ્રણીઓ તેમજ આજુ બાજુના ગામના લોકોની ઉપસ્થિતિ રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY