ભારત કેમ ચીન થી પાછળ છે?

0
248

એક વોટ્સએપ ન્યૂઝ વાંચી વાહ ચીન ની સુપ્રીમ કોર્ટ એમ બોલાઈ જાય ! હાલ માં કહેવાય છે કે ચીન ની સુપ્રીમ કોર્ટ બેન્ક અને ઇન્કમ ટેક્સ ડિફોલ્ટરો માટે કેટલાક નિયમ બનાવ્યા કે જ્યાં સુધી કહેવાત સિત્તેર લાખ ડિફોલ્ટરો પોતાની બાકી લૉન કે ટેક્સ ન ભરે ત્યાં સુધી તેમને બુલેટટ્રેન કે હવાઈ સફર નહિ કરવા દેવાય,અટર ત્યાં સુધી કે તેમને હોટલ કવ અન્ય જગ્યાએ રમ પણ ભાડે નહીં મળે અબે આમાટે તેમના યુનિક આઈડી પણ બ્લોક કરી દેવા.
છે ને ઇચ્છાશક્તિ .ધન્ય છે ચીનાઓ ને!! આપડે ત્યાં આને અનુસરવાની તાકાત જ નથી અને વાતો કરીએ છે ચીન સાથે હરિફાઈ કરવાની .જો ખરેખર આપડવા ચીન નું અનુકરણ કરીએ તો આ દેશ ચીન તો શું વિશ્વ ની બરોબરી કરે જોવાનું ઉં રહ્યું કે આ સપનું ક્યારે સાચું પડે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY