ભરૂચ :
ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટ, અલકાપુરી સોસાયટી પાસે બંધ હાલતમાં પડી રહેલ કેબીન માં આજે વહેલી અગમ્ય કારણો સર આગ લાગતા જતા દોડ ધામ મચી જવા પામી ગઈ હતી. તુલસીધામ શાક માર્કેટ અને અલકાપુરી સોસાયટી પાસે રાજ ધર્મેન્દ્રસિંહ બીપીનસિંહ રહે,હરિધામ સોસાયટી ની કેબીન કેજે છેલ્લાં બે મહિના થી બંધ હાલતમાં હોઈ આજે વહેલી સવારે સાત વાગ્યાની આસ પાસ કોઈ કારણો સર આગ લાગતાં દોડ ધામ મચી જવા પામી હતી.આગની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડને કરતાં ઘટનાં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં કેબીન આગમાં બળી ને ખાંખ થઈ ગયેલ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"