ઉમરેઠ માં આવેલ કરીયાણાની દુકાનમાં નોકર જ ચોરી કરતા પકડાયો

0
106

ઉમરેઠમ વડાબજાર ગોલવાડના નાકા પાસે આવેલ કરીયાણાની દુકાનમાં નોકર નામે પરમાર કમલેશ વજેસિંહ. નામનો છોકરો
ગણા સમયથી નોકરી કરતો હતો અેજ દુકાનમાં થી ગત રોજ ચાર વાગ્યાના સુમારે અન્ય ગ્રાહક કરિયાણું લેવા આવેલ તેના
થેલામાં બદામ,ઘી,વસંત મસાલા જેવા કિમતી પેકેટ ચોરતાં દુકાનમાં રાખેલ સીસી કેમેરામાં દેખાતા દુકાનદારે પોટલાની જાત તપાસ કરતાં જ નોકર પકડાઇ ગયેલ જેને ધમકાવતા દુકાન છોડી નાસી ગયેલ આ બાબતની પોલીસ ને જાણ કરેલ. જેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY