૨૦૧૯ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરુ થઈ જશે : રામ વિલાસ વેદાતી

0
11

ન્યુ દિલ્હી,તા.૧૬
લોકસભાની ચૂંટણી નજીક આવાતા રામ મંદિરનો મુદો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભાજપના પૂર્વ સાંસદ અને રામ જન્મ ભૂમિ ન્યાસના કાર્યકારી અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીએ નિવેદન આપ્યું છે. રામ વિલાસ વેંદાતીએ જણાવ્યું કે, ૨૦૧૯ની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થવાનું છે.
ભાજપે રામ મંદિરના નિર્મણનો સંકલ્પ લીધો છે. વેદાંતીએ એવો પણ દાવો કર્યો છે કે, ઓક્ટોબર માસ પહેલા સુપ્રીમ કોર્ટમાં આઉટ ઓફ કોર્ટ સેટેલમેન્ટ કરવા માટે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. જેના પર કોર્ટની મુહર લગાવવામાં આવશે. વેદાંતીએ વધુમાં કહ્યુ કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના કાર્યકાળમાં મંદિરની ફોર્મુલ અંગે કોર્ટ સહમતિ આપશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY