આમોદ માં મહા શિવરાત્રિ નિમિતે ભાંગ ના પ્રસાદ નુ આયોજન

0
126

આમોદ :

આમોદ ના વાટાં ફળિયા યુવક મંડળ તથા ગ્રામજનો ના સહયોગથી મહા શિવરાત્રી ના પવીત્ર તેહવાર નિમિત્તે ભાંગ નો પ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વાંટા વિસ્તારમાં રહતી મહિલા ઓ તથા ગામ ની મહિલા ઓ ને મદદ થી તેમજ વાટાં ફળીયા યુવક મંડળ તથા ગામજનો ના સહયોગથી ભાંગ નો પ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેળા આમોદ ના શીવ ભકત મુકેશ રાયકા, કેતન મકવાણા, યોગેશ પટેલ ,બ્રિજેશ ભાઈ પટેલ તથા વાટા ફળિયા યુવક મંડળ ના તમામ સદસ્યો તથા મહિલા ઓ મોટી સંખ્યામાં મદદ માટે આવી પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY