ટીમની આ હાર એક કાર એકિસડન્ટ માફક છે : એરોન ફિંચ

0
8

દુબઈ,તા.૨૬
પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટી-૨૦ મેચમાં મળેલ કરારી હાર પર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન એરોન ફિંચનું કહેવું છે કે, ટીમની આ હાર એક કાર એકિસડન્ટ માફક છે. એક વેબસાઇટની રિપોર્ટ અનુસાર, એરોન ફિંચે ઓસ્ટ્રેલિયાની બેટિંગ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીમાં રમાયેલ પ્રથમ ટી-૨૦ મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ૬૬ રનથી હરાવી દીધુ હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગને પાકિસ્તાને ૮૯ રનમાં જ સમેટી દીધી હતી.
ફિંચે કહ્યું,’પાવરપ્લે સૌથી ખરાબ રહ્યો. આ ધીમી ગતિથી શરૂ થયો કાર એકીસડન્ટ માફક. હતું. બેટિંગની શરૂઆત મારી જવાબદારી હતી, જેથી ટીમને સારી શરૂઆત મળી શકે.’
ટીમની હારની સંપૂર્ણ જવાબદારી લેતા ફિંચે કહ્યું ,’હું તેની સમગ્ર જવાબદારી લઉ છું. મારૂ માનવું છે કે, એક ટીમ માટે મજબૂત સરૂઆત ખુબ જ જરૂરી છે. અમારી બેટિંગ ખુબ જ સારી હતી પરંતુ ફિલ્ડિંગ ખુબ જ ખરાબ હતી

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY