આહવા, તા.૭
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ તાલુકા મથકે આગામી તા.૧૦ થી ૧ર દરમિયાન ડાંગ જિલ્લા પતંજલી યોગ સમિતિ દ્વારા વિનામૂલ્યે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૦ થી ૧ર માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન વઘઇના કોમ્યુનિટિ હોલ ખાતે સવારે પઃ૩૦ થી ૭ઃ૦૦ દરમિયાન પતંજલી યોગપીઠથી ખાસ પધારનારા સાધ્વી દેવદીતીજીના સાંન્નિધ્યમાં આયોજિત આ યોગ શિબિરનો અસાધ્ય રોગોથી પીડાતા તથા નિરોગી પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે. આ યોગ શિબિરમાં જાડાવા માટે મોબાઇલ નંબર ઃ ૯૭૨૪૩ ૩૬૭૯૨, ૯૪૨૭૧ ૮૩૭૧૦, ૯૪૨૭૧ ૫૪૮૬૬, તથા ૯૪૨૬૮ ૪૪૩૯૯ ઉપર નામ નોîધાવવા પણ આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



