મુંબઈ,તા.૩૦
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અત્યારે પોતાની રિલેશનશિપને લઇને ચર્ચામાં છે. આ સાથે આલિયાએ તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફ વિશે મોટા ખુલાસાઓ કર્યા હતા. આલિયાએ પોતાની ફેવરેટ સેક્સ પોઝિશન વિશે જણાવ્યું હતુ. સેક્સ લાઇફ વિશે વાત કરતા જ્યાં ઘણી એક્ટ્રેસ સંચોચ અનુભવે છે ત્યાં આલિયાએ બેધડક આ વિશે જવાબ આપ્યો છે. આમ પણ આલિયા પોતાના બિંદાસ્ત અંદાજને કારણે બોલીવુડમાં ઓળખાય છે.
આલિયાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેને ક્લાસિક મિશિનરી સેક્સ પોઝિશન પસંદ છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તે તેના બાયફ્રેન્ડનો ફોન ચેક કરે છે? તેના જવાબમાં આલિયાએ કહ્યું કે, “મારા બાયફ્રેન્ડનાં ફોનનો પાસવર્ડ મને ખબર છે.’
આલિયાએ જણાવ્યું કે, “જા પૃથ્વી પર એક ૫૦ વર્ષનો પુરૂષ અને એક ૧૮ વર્ષનો ટીનેજર બચે છે તો તે ૫૦ વર્ષનાં છોકરાને પસંદ કરશે, કેમકે હું ટીનેજર સાથે નથી રહી શકતી.” ઉલ્લેખનીય છે કે આલિયાને ‘વાગ’નાં ‘વુમન્સ આૅફ ધ યર અવોર્ડ ૨૦૧૮’ ‘વાગ યર યૂથ આઇકન આૅફ ધ યર’ માટે અને પોતાના કવર પેજ માટે પસંદ કરવામાં આવી છે. તો અભિનેતા રણબીર કપૂરને ‘વાગ મેન આૅફ ધ યર’નાં કવર પેજ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે બંને પહેલીવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





