મુંબઈ,તા.૨૧
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સૌથી સ્ટાઇલિશ એક્ટ્રેસમાંથી એક છે. આલિયા હંમેશા પોતાના લૂક અને સ્ટાઇલને ધ્યાનમાં રાખે છે. તાજેતરમાં જ એરપોર્ટ પર આલિયા પાસે એક સેન્ડલ બેગ જાવા મળી હતી, જેની કિંમત જાણી તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આલિયા એરપોર્ટની અંદર જઇ રહી છે ત્યારે તેની પાસે એક બેગ છે જેની કિંમત ૧,૭૨,૬૬૬ રૂપિયાથી શરૂ થઈને ૬,૨૫,૦૦૦ રૂપિયા સુધીની છે. ડિઓર કંપનીની આ સેન્ડલ બેગને હોલિવુડની અનેક ફેમસ સેલિબ્રેટી જેમ કે પેરિસહિલ્ટન અને કેરી બ્રેડશા પણ કેરી કરે છે.
આલિયાના વર્કફ્રંટની જા વાત કરવામાં આવે તો આલિયા ટૂંક સમયમાં ‘કલંક’માં જાવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય કપૂર માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હા પણ છે. આ સાથે આલિયા પોતાના પિતા મહેશ ભટ્ટ સાથે પહેલી વખત કોઇ ફિલ્મ કરવા જઇ રહી છે. આલિયા મહેશ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સડર ૨’માં જાવા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




