અખિલેશ યાદવે પોતાના તમામ સંબંધીઓ સાથે ઠગાઇ કરી છે : અમરસિંહ

0
6

લખનઉ,તા.૨૦
સમાજવાદી પાર્ટી માટે માથાનો દુખાવો બનેલા અમરસિંહે સપા અધ્યક્ષ પર સણસણતા આરોપ લગાવ્યો છે. અમરસિંહે કહ્યું કે, અખિલેશ યાદવે પોતાના તમામ સંબંધી સાથે ઠગાઈ કરી છે.
પોતાના પિતાનું અપમાન કરનાર વ્યક્તિ નું જનમાનસમાં કોઈ સ્થાન હોતુ નથી. અમરસિંહે અખિલેશ યાદવ પર સમાજવાદી પાર્ટીમાં તુષ્ટીકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.
અમરસિંહે કહ્યું કે, સમાજવાદી પાર્ટીમાં જ્યાં સુધી રામગોપાલ જેલા ખલનાયક રહેશે ત્યા સુધીમાં સમાજવાદી પાર્ટીમાં વિઘટન થવાનું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અમારા પરિવાર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરે છે. જેની સામે કાર્યવાહી કરવાની માગ અમરસિંહે કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY