દાંડી યાત્રાની 89મી જયંતી અવસરે રાણપુરમાં મહાત્મા ગાંધીને ભાવાંજલિ અપાઈ

0
22

ઐતિહાસિક દાંડી યાત્રાની 89મી જયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે મહાત્મા ગાંધીને ભાવાંજલિ અપાઈ હતી.જેમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી સહીત સંસ્થાના કર્મચારી સ્ટાફ દ્વાર મહાત્મા ગાંધી ને ભાવાંજલિ આપી હતી

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY