અહમદનગર,તા.૨૯
સામાજીક કાર્યકર અન્ના હઝારે ફરીથી ભૂખ હડતાલ કરવા જઇ રહ્યા છે. મહાત્મા ગાંધી જયંતિ એટલે કે ર ઓકટોબરથી તેઓ આંદોલન કરશે. તેમણે કહ્યું છે કે, લોકપાલ આંદોલનને કારણે ભાજપ કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યો છે અને હવે તે એ બાબતને ટાળે છે.
તેમણે કહ્યું છે કે હું બીજી ઓકટોબરથી ભૂખ હડતાલ કરવાનો છું. તેમણે પીએમ મોદીને પત્ર લખી આરોપ મૂકયો છે કે છેલ્લા ૪ વર્ષથી સરકાર લોકપાલ કે લોકાયુકતની નિમણૂંક નથી કરતી. તેમણે કહ્યું હતું કે લોકપાલ અને લોકાયુકતની નિયુકતી માટે ૧૬ ઓગસ્ટ ર૦૧૧ના રોજ સમગ્ર દેશ રસ્તા પર આવ્યો હતો અને આ સરકાર પણ આ આંદોલનને કારણે જ સરકાર સતા ઉપર આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






